×

આણંદ વિષે

જીલ્લાની રચના મુળ ખેડા જીલ્લાના વિભાજન બાદ તા. ૨/૧૦/૧૯૯૭ ના રોજ થતાં નવો આણંદ જીલ્લો અસ્તિવમાં આવ્યો. અત્યારે જીલ્લામાં કુલ ૮ તાલુકા ૧૧ નગર પાલિકા તથા ૩૫૪ ગ્રા. પં. આવેલા છે. જીલ્લા ૨૨.૦૬ થી ૨૨.૪૩ ઉત્તર અક્ષાંશ થી ૭૨.૨ થી ૭૩.૧૨ પુર્વ રેખાન્સ વચ્ચે આવેલ છે. જીલ્લાની સરહદો બાજુના અમદાવાદ, વડોદરા અને ખેડા જીલ્લાને અડીને આવેલ છે. જીલ્લાના બંને છેડે સાબરમતી તથા મહી નદીના પ્રવાહ વહે છે...

Read More
SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

જીલ્લો આણંદ

૨૯૪૧ચો.કિ.મી.
૨૦,૯૦,૨૭૬
૮૫.૭૯%
૩૫૧
૧૩,૪૮,૯૦૧

Locate on Map

aanand1 Umre th Sojitr a Pe tlad Bor sad Anklav T a r apur Khambha t Anand

Hide Text